કટઆઉટ ડ્રેસમાં હોટ પોઝ આપી રકુલ પ્રીત સિંહે તહેલકો મચાવ્યો

Apr 17, 2023, 09:11 PM

This browser does not support the video element.

બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ તેના ગ્લેમરસ લૂક અને સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સથી અવારનવાર લાઈમલાઈટ મેળવે છે.

રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

રકુલ પ્રીત સિહંનો ચમકદાર ચહેરો

રકુલ પ્રીત સિંહનો હોટ પોઝ

અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ લૂક શેર કરીને ફેન્સને ઉત્સાહિત કરી દીધાં છે.

રકુલ આ લૂકમાં ખુબ જ લાઇટ મેકઅપ અને સિમ્પલ મેકઅપ કર્યો છે.