જીવન એક ચિત્ર છે અને તમે એના કલાકાર છો... રકુલે શેયર કરેલ આ શબ્દો ઘણું બધુ કહી જાય છે. જીવનને તમે જ રંગીન બનાવી શકો છો....

Nov 02, 2022, 04:34 PM

સાઉથ બાદ બોલીવૂડમાં સફળ ફિલ્મો કરનાર રકુલ પ્રીત સિંહ હાલમાં ચર્ચામાં છે. સુંદરતાની મલ્લિકા રકુલે પોતાની સુંદરતા અને અભિનયથી દર્શકોને આકર્ષિત કર્યા છે.

બિન્દાસ્ત ગર્લ  રકુલપ્રીત સિંહે  લેટેસ્ટ ફોટા  શેયર કરતાં  લાઇફ અંગે  સુંદર વાત  કહી

Life is a painting  and  you are  the artist

જીવન એક ચિત્ર છે અને તમે એના કલાકાર છો... રકુલે શેયર કરેલ આ શબ્દો ઘણું બધુ કહી જાય છે. જીવનને તમે જ રંગીન બનાવી શકો છો....

Life is as  good as your  mindset

રકુલે ક્રોપ ટોપમાં મનમોહક ફોટો શેયર કરતાં જીવન અંગે વધુ વાત કરી કે જીવન એ તમારી માનસિકતા ઉપર નિર્ભર કરે છે. તમે જેવું વિચારો છો એવું પામી શકો છો...

રકુલ પ્રીત સિંહ ફોટો શેયર કરી સોશિયલ મીડિયામાં હંમેશા છવાયેલી રહે છે

બ્લેક ગ્લાસ અને હેટમાં માદક સ્માઇલ સાથે રકુલનો કાતિલ પોઝ

વન પીસ ગાઉન, બ્લેક ગ્લાસ અને હેટમાં માદક સ્માઇલ સાથે રકુલનો ફૂલ લોંગ પોઝ

Read More

લેટેસ્ટ ન્યૂઝ માટે ક્લિક કરો