રકુલ પ્રીત સિંહનો સોનાના શરારા સૂટમાં ગ્લેમરસ લૂક

Aug 09, 2023, 09:48 PM

This browser does not support the video element.

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ

નવા લૂકમાં કરવામાં આવેલ રકુલ પ્રીત સિંહના ફોટોશૂટની ચર્ચા થઇ રહી છે

સોનેરી રંગનો શરારા સૂટ પહેર્યો હતો

ગ્રીન earrings સાથે ડ્રેસ સ્ટાઇલ

'ધેર ઈઝ બ્યુટી ઇન સિમ્પલિસિટી' ફોટોશૂટનું કેપ્શન છે

આ ફોટોશૂટને અત્યાર સુધીમાં એક લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે