રકૂલ પ્રીત સિંહ વેસ્ટર્ન પાર્ટીવેર લુક છે ગ્લેમરસ, જુઓ ફોટા

Dec 20, 2024, 03:04 PM

રકૂલ પ્રીત સિંહ

રકૂલ પ્રીત સિંહ બોલીવુડની જાણીતી એકટ્રેસ માંથી એક છે, તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. તેની એકટિંગ સિવાય એકટ્રેસ તેની ફ્રેશ સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે.

રકૂલ પ્રીત સિંહ ફેશન

રકૂલ પ્રીત સિંહએ બ્લેક એન્ડ સિલ્વર કલર વનપીસ પહેર્યું છે જેમાં તેનું ટોપ બ્લેક એન્ડ સ્લીવર ચેક્સમાં સાઈની જોવા મળે છે. આ વનપીસ ઓફ સોલ્ડર છે.

રકૂલ પ્રીત સિંહ ફેશન

રકૂલ પ્રીત સિંહના બોટમની વાત કરીયે તો તે માત્ર બ્લેક કલરમાં છે, આ વનપીસ પર મેચિંગ ચેક્સ બેલ્ટ પણ તેણે નેકલેસ બનાવી પહેર્યો છે.

રકૂલ પ્રીત સિંહ ફેશન

રકૂલ પ્રીત સિંહના વનપીસમાં વી કટ છે, જે આ આઉટફિટને પાર્ટીવેર લુક માટે પરફેક્ટ બનાવે છે.

રકૂલ પ્રીત સિંહ ફેશન

રકૂલ પ્રીત સિંહના ફૂટવેરની વાત કરીયે તો તેણે બ્લેક એન્ડ વાઈટ મેચિંગ પસંદ કર્યા છે જે લુકને યુનિક ટચ આપે છે.

રકૂલ પ્રીત સિંહ મેકઅપ

રકૂલ પ્રીત સિંહના મેકઅપની વાત કરીયે તો તેણે નેચરલ લુક માટે મિનિમલિસ્ટિક ટચ સાથે આઈશેડો, આઈ લાઈનર, હાઈ લાઇટર, કાજલ અને ગ્લોસી પિન્ક લિપસ્ટિક સાથે લુક કંપ્લીટ કર્યો છે.

રકૂલ પ્રીત સિંહ હેરસ્ટાઇલ

રકૂલ પ્રીત સિંહની હેરસ્ટાઇલઈ વાત કરીયે તો તેણે કર્લી ઓપન હેરસ્ટાઇલ સાથે લુક કંપ્લીટ કર્યો છે. આ લુક થર્ટી ફર્સ્ટ પાર્ટી માટે પરફેક્ટ છે.

Kriti Sanon: ક્રિતી સેનન પિન્ક સાડી લુક, જોતા રહી જશો