Rakul Preet Singh : રકૂલના રેડ આઉટફિટમાં કિલર પોઝ

Feb 02, 2024, 10:01 AM

રકૂલ પ્રીત સિંહ બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. જે મુખ્યત્વે તેની હિન્દી, તેલુગુ અને તમિલ ફિલ્મો માટે જાણીતી છે.

રકૂલએ ફિલ્મફેર એવોર્ડ સાઉથમાં ચાર નોમિનેશન ઉપરાંત સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મુવી એવોર્ડ સહિત અનેક એવોર્ડ જીત્યા છે.

એકટ્રેસ તેની એકટિંગ સાથે તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ટ્રેન્ડિંગમાં રહે છે. તાજેતરમાં રકૂલએ રેડ આઉટફિટમાં હોટ ફોટોઝ સોશિયલ મીડિયા શેર કર્યા હતા.

અભિનેત્રી રેડ સ્કર્ટ અને મેચિંગ ફ્લોરલ ગ્લિટર બ્લાઉઝમાં જોવા મળી હતી. જેમાં તે એલિગન્ટ લાગે છે.

એક્ટ્રેસે રેડ આઉટફિટમાં ગોલ્ડન કલરની જવેલરી પસંદ કરી છે, જેમાં હાથમાં બેન્ગલ્સ, રિંગ, રાઉન્ડ શેપમાં ઈયરિંગ્સ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે.

રકૂલ તાજતેરમાં ખુબજ ચર્ચમાં છે, મીડિયા રિપોર્ટ અનુસાર, બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે ફેબ્રુઆરી 2024 માં લગ્ન કરશે.

કપલે તેમનું વેડિંગ લોકેશન ગોવા ચૂઝ કર્યું છે, આ પહેલા રકૂલ અને બોયફ્રેન્ડ જેકી અબ્રોડમાં વેડિંગ પ્લાન કર્યા હતા.

આ પણ વાંચો:  Kriti Sanon : ”શીફ્રા” નો પરફેક્ટ પિન્ક સારી લુક