Jan 20, 2025

Rakul Preet Singh । રકુલ પ્રીત સિંહ ટ્રેડિશનલ લુક વેડિંગ સીઝન માટે પરફેક્ટ

Shivani Chauhan

રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહ બોલીવુડની જાણીતી એકટ્રેસ છે, તે તેની એકટિંગ માટે ફેમસ છે.

Source: social-media

રકુલ પ્રીત સિંહ ફેશન

રકુલ પ્રીત સિંહ ન માત્ર તેની એકટિંગ પરંતુ તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે, એકટ્રેસના ટ્રેડિશનલ લુકના ફોટોઝ અદભુત છે, જે વેડિંગ સીઝન માટે પરફેક્ટ છે.

Source: social-media

રકુલ પ્રીત સિંહ ફેશન

રકુલ પ્રીત સિંહનો આ હેવી ઓફ વાઈટ કલર લહેંગા લગ્ન સીઝન માટે પરફેક્ટ છે જેના બ્લાઉઝમાં ડીપ વી નેકલાઇન વાળો બ્લાઉઝ પસંદ કર્યો છે જે ગ્લેમરસ લુક છે.

Source: social-media

રકુલ પ્રીત સિંહ જવેલરી

રકુલ પ્રીત સિંહએ તેના લહેંગા લુકમાં કુંદન ચોકર નેકલેસ સાથે લુક કંપ્લીટ કર્યો છે જેમાં તેણે ઈયરિંગ્સ પસંદ કરી નથી કારણ કે તેનો લહેંગા હેવી છે.

Source: social-media

રકુલ પ્રીત સિંહ સાડી

રકુલ પ્રીત સિંહએ બ્લ્યુ કલરની સિમ્પલ મિરર વર્ક બોર્ડર વાળી સાડી પસંદ કરી છે જેમાં તેણે મિરર વર્કમાં સ્પેગેટી બ્લાઉઝ પસંદ કર્યું છે.

Source: social-media

રકુલ પ્રીત સિંહ સાડી

રકુલ પ્રીત સિંહએ આ બ્લ્યુ સાડી લુકમાં લોન્ગ હેવી ઈયરિંગ્સ પસંદ કરી છે આ ઉપરાંત તેણે સિલ્વર બેન્ગલ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે.

Source: social-media

રકુલ પ્રીત સિંહ ક્રોપ ટોપ

રકુલ પ્રીત સિંહએ આ ક્રોપ ટોપ આઉટફિટ પર હેવી એડી ડાયમન્ડ વાળું ચોકર પસંદ કર્યું છે જે અદભુત લુક આપે છે આ લુક વેડિંગ સીઝન માટે પરફેક્ટ છે.

Source: social-media