રકુલ અને જેકીએ તેમના વેકેશન માટે થાઈલેન્ડ અને માલદીવને બદલે આ શાંત અને પ્રાઇવેટ ટાપુ પસંદ કર્યો છે
રકુલ પ્રીત સિંહે હાલમાં તેની હોટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે
રકુલ પ્રીતે બીચ પર ટુ પીસમાં ઘણા મનમોહક પોઝ આપ્યા હતા. પત્ની રકુલ પ્રીત સિંહ ટુ-પીસ આઉટફિટમાં એવી રીતે આવી કે જેકી ભગનાની પણ તેનો ફોટોગ્રાફર બની ગયો
કોકોમો ફિજીમાં એક ખાનગી ટાપુ છે, જ્યાં રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની હાલમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે
રકુલ પ્રીત સિંહે તેની ઈન્સ્ટા સ્ટોરીમાં એરપ્લેન અને કોકોમો પ્રાઈવેટ આઈલેન્ડ પર પહોંચવાનો વીડિયો પણ શેર કર્યો છે
આ વીડિયોમાં રકુલ પ્રીતસિંહે તેના રિસોર્ટની સાથે સાથે કોકો પ્રાઈવેટ આઈલેન્ડની સુંદરતા પણ બતાવી છે