રકુલ પ્રીત સિંહનું ટુ-પીસમાં ગોર્જિયસ લુક, ફેન્સ થઇ ગયા ફિદા

Mar 27, 2023, 09:10 PM

રેડ ટુ પીસમાં રકુલનો બોલ્ડ બીચ અવતાર

રકુલ પ્રીતનો ‘હોટ લૂક’ જોઇ ઠંડીમાં પણ પરસેવો છૂટી જશે 

This browser does not support the video element.

આ નવા વીડિયોમાં રકુલે વ્હાઇટ કલરનો લોંગ કોટ અને નીચે બેલ બોટમ ટાઉઝર પહેર્યુ છે.

નવા વીડિયોમાં રકુલ વ્હાઇટ કલરના કોટની અંદર બ્લેક કલરની બિકિની પહેરીને આકર્ષક લુક પોઝ આપ્યા છે

અને હસ્તેગમાં લખ્યું હતું કે,  'ફિલ્મી હું ક્યાં કરું''

તમને જણાવી દઇયે કે રકુલના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 2.3 કરોડે પહોંચી ગઇ છે 

નવા માઇલસ્ટોનનું સેલિબ્રશન કરતા ફોટો પણ રકુલે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે

33 વર્ષીય રકુલ પ્રીત સિંહ બોલીવુડ એક્ટર જેકી ભગનાની સાથે રિલેશનશીપમાં છે.

રકૂલ પ્રીતની બ્લેક કોસ્ચ્યુમમાં અલગ અંદાજમાં થઇ તસવીરો વાઇરલ