રકુલ પ્રીત સિંહનું  ટુ-પીસમાં ગોર્જિયસ લુક, ફેન્સ થઇ ગયા ફિદા

Mar 27, 2023

Ajay Saroya

એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને અવારનવાર ફોટોઝ -વીડિયો શેર કરે છે

રકુલે ઇન્સ્ટ્રા પર નવા વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે વ્હાઇટ કલરના ટુ-પીસ વેરમાં આકર્ષક પોઝ આપ્યા છે

આ નવા વીડિયોમાં રકુલે વ્હાઇટ કલરનો લોંગ કોટ અને નીચે બેલ બોટમ ટાઉઝર પહેર્યુ છે.

નવા વીડિયોમાં રકુલ વ્હાઇટ કલરના કોટની અંદર બ્લેક કલરની બિકિની પહેરીને આકર્ષક લુક પોઝ આપ્યા છે

આ વીડિયોમાં રકુલનો ડિફરન્ટ એક્ટ્રેક્ટિવ લુક ફેન્સને બહુ ગમ્યો છે

Credit : @rakulpreetinsta

તમને જણાવી દઇયે કે રકુલના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 2.3 કરોડે પહોંચી ગઇ છે 

નવા માઇલસ્ટોનનું સેલિબ્રશન કરતા ફોટો પણ રકુલે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે

33 વર્ષીય રકુલ પ્રીત સિંહ બોલીવુડ એક્ટર જેકી ભગનાની સાથે રિલેશનશીપમાં છે.