Rakul Preet Singh: રકુલ પ્રીત સિંહ વૈભવી લાઇફસ્ટાઇલ
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ફેબ્રુઆરી 2024માં લગ્ન કરશે
આ સમાચારે ફેન્સમાં કૂતુહલ જગાવ્યું છે
જો રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રી ડેસ્ટિનેશન વેડિંગ કરવા જઈ રહી છે
તે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ સાથે 22 ફેબ્રુઆરીએ ગોવામાં Zeroedમાં લગ્ન કરશે
રકુલ પ્રીત સિંહનું ફિલ્મી કરિયર સફળ રહ્યું છે અને આજે આ અભિનેત્રી કરોડો રૂપિયાની માલિક છે
એક્ટ્રેસ પાસે ઘણા શહેરોમાં પ્રોપર્ટી છે અને તેની પાસે લક્ઝુરિયસ કારનું અદ્ભુત કલેક્શન પણ છે
અભિનેત્રી પાસે કારનું અદ્ભુત કલેક્શન પણ છે જેમાં મર્સિડીઝ બેન્ઝ GLE (રૂ. 1 કરોડ), રેન્જ રોવર સ્પોર્ટ્સ (રૂ. 70 લાખ), BMW 520d (રૂ. 75 લાખ)નો સમાવેશ થાય છે
જેમાં બાંદ્રા, મુંબઈમાં તેનું ઘર અને હૈદરાબાદ અને દિલ્હીમાં પ્રોપર્ટી સામેલ છે
આ સિવાય તેની પાસે મુંબઈના બાંદ્રામાં ઘર અને વિજાંગમાં કેટલીક પ્રોપર્ટી છે
અભિનેત્રી પાસે કારનું અદ્ભુત કલેક્શન પણ છે જેમાં મર્સિડીઝ બેન્ઝ GLE (રૂ. 1 કરોડ), રેન્જ રોવર સ્પોર્ટ્સ (રૂ. 70 લાખ), BMW 520d (રૂ. 75 લાખ)નો સમાવેશ થાય છે
આ સિવાય તેની પાસે Audi Q3 પણ છે, જેની કિંમત 35 લાખ રૂપિયા છે અને Mercedes-Maybach GLS600 છે, જેની કિંમત 2.96 કરોડ રૂપિયાથી વધુ છે
આ સિવાય તેની પાસે Audi Q3 પણ છે, જેની કિંમત 35 લાખ રૂપિયા છે અને Mercedes-Maybach GLS600 છે, જેની કિંમત 2.96 કરોડ રૂપિયાથી વધુ છે. રકુલ પ્રીતે વર્ષ 2014માં ફિલ્મ 'યારિયાં'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે 'સરદાર કા ગ્રેન્ડસન', 'શિમલા મિર્ચી', 'આઈ લવ યુ', 'રનવે 34', 'ડૉક્ટર જી', 'છત્રીવાલી' અને 'દે દે પ્યાર દે' જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી
નવા વર્ષ નિમિત્તે માધુરી દિક્ષિત આ શાનદાર સાડીમાં જોવા મળી હતી