Mar 28, 2024

Ram Charan Fitness Routine : શું રામ ચરણ કલાકો ભૂખ્યો રહે છે?

Mansi Bhuva

સાઉથ સુપરસ્ટાર રામ ચરણ 27 માર્ચે 39મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો

Source: social-media

રામ ચરણ સાઉથ સુપરસ્ટાર ચિરંજીવીનો પુત્ર છે

Source: social-media

રામ ચરણ પોતાની શાનદાર એક્ટિંગની સાથે ફિટનેસ પ્રત્યે પણ ખુબ જ સખત છે

Source: social-media

રામ ચરણ અત્યંત સ્ટ્રીક ડાયટ પ્લાન અનુસરે છે

Source: social-media

રામ ચરણ 12 કલાક ઉપવાસ કરે છે. સાથે જ ડિનર પણ સાંજના સમયે લઇ લે છે

Source: social-media

રામ ચરણ ઇનલાઇન બેંચ પ્રેસ, બારવેલ ફ્લોર વાઇપર, એબ્સ પ્લેટ ટ્વિસ્ટ અને કેબલ ફ્લાઇ ડેવી કસરત કરે છે

Source: social-media

આ સિવાય એક્ટર મિલિટ્રી પ્રેસ, ફ્લોર શોલ્ડર પ્રેસ, કેંચી કિક અને એલ લેટરલ એક્સરસાઇઝ પણ કરે છે

Source: social-media

રામ ચરણ બ્રેક ફાસ્ટમાં બે ઇંડા અને 3 ઇંડાનો ઉપરનો ભાગ ખાય છે. આ સાથે તે ઓટ્સ અને બદામ દૂધ પીવે છે

Source: social-media

અહેવાલ અનુસાર, રામ ચરણ લંચ પહેલા ક્રાઉટન સાથે વેજીટેબલ સૂપ પીવે છે. આ પછી તે બ્રાઉન રાઇસ, ચિકન બ્રેસ્ટ અને ગ્રીન કરીનું ભોજન લે છે

Source: social-media

જ્યારે ડિનરમાં એક્ટર ગ્રીન સલાડ, એવોકાડો અને એક બાઉલ સૂકો મેવો ખાય છે

Source: social-media

રામ ચરણ સાંજે 6 વાગ્યે ડિનર લે છે. આ પછી તે શું ખાતો નથી અને પાણી પણ પીવાનું ટાળે છે

Source: social-media

રામ ચરણની પત્ની ઉપાસનાએ જણાવ્યા અનુસાર, રામ ચરણ રેડ મીટ, ઘંઉ, મીઠા ફળ, દારૂ, ડેયરી પ્રોડક્ટ્સ અને કોફીથી દૂર રહે છે

Source: social-media

Hina Khan : હિના ખાનનો લેટેસ્ટ સિમ્પલ લૂક જોતા જ રહી જશો