ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કંગના રનૌતનો શાનદાર લૂક
mansi bhuva
Jan 23, 2024, 11:37 AM
અભિનેત્રીના વર્કફ્રંટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'તેજસ'માં જોવા મળી હતી
આ ખાસ ક્ષણની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી. સાથે જ સોશિયલ મીડિયા પર લોકો પોતાની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યાં છે
આ સાથે અયોધ્યામાં યોજાયેલા સમારોહમાં અનેક દિગ્ગજ હસ્તિઓ હાજર રહી હતી
આ ભવ્ય સમારોહમાં નેતાઓથી લઈને અભિનેતા અને સિંગર્સ સામેલ થયા હતા, જે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા
This browser does not support the video element.
આ વીડિયોમાં કંગના રામભક્તિમાં ડૂબેલી લાગી રહી છે. તે જય શ્રી રામના નારા લગાવી રહી છે
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કંગના ખુબ જ શાનદાર સાડીમાં જોવા મળી હતી
અભિનેત્રીના વર્કફ્રંટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'તેજસ'માં જોવા મળી હતી
હવે તે ઈમરજન્સીમાં જોવા મળશે