Ram Mandir Opening : અયોધ્યામાં મળ્યા રજનીકાંત અને અનુપમ ખેર
mansi bhuva
Jan 22, 2024, 11:50 AM
This browser does not support the video element.
તસવીર શેર કરતા અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યુ, શ્રી રામ જન્મ ભૂમિ, અયોધ્યામાં એમના મિત્ર અને વન એન્ડ ઓનલી સુપરસ્ટાર રજની સાથે મુલાકાત..જય શ્રી રામ!
આ સિવાય અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર સહિતના અનેક સેલેબ્સ આ ભવ્ય કાર્યક્રમનો હિસ્સો બન્યા છે
આ ખાસ અવસર નિમિત્તે દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે
આ કાર્યક્રમમાં અનેક ભારતીય હસ્તીઓને સામેલ કરવામાં આવી છે
This browser does not support the video element.
ઘણી બધી મોટી હસ્તીઓ ઉદ્ઘાટન સમારોહ માટે રવાના થયા છે જેની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે
બોલિવૂડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેરે સાઉથના સુપર સ્ટાર રજનીકાંત સાથે અયોધ્યામાં મુલાકાત કરીને પહેલી તસવીર શેર કરી છે