રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બોલિવૂડની આ દિગ્ગજ હસ્તીઓને આમંત્રણ
mansi bhuva
Dec 08, 2023, 04:19 PM
22 જાન્યુઆરી 2024ના શુભ મુહૂર્તમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ કરવામાં આવશે
22 જાન્યુઆરી 2024ના શુભ મુહૂર્તમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ કરવામાં આવશે
સચિન તેંડુલકર સહિત ઘણી હસ્તીઓ આ યાદીમાં સામેલ છે
સચિન તેંડુલકર સહિત ઘણી હસ્તીઓ આ યાદીમાં સામેલ છે
રામનું પાત્ર ભજવી ફેમસ થનારા અરૂણ ગોવિર
અમિતાભ બચ્ચન
અક્ષય કુમાર
આશા ભોંસલે
કંગના રનૌત
This browser does not support the video element.
રામાયણમાં દેવી સીતાનો રોલ કરનારી દીપિકા ચીખલિયા