અભિનેતા રણબીર કપૂરનું કાર કલેક્શન

Sep 28, 2023, 11:03 PM

અભિનેતા આજે તેનો 41મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

ચાલો આપણે રણબીરના કેટલાક કાર કલેક્શન જોઈએ જે તેની પાસે છે.

1. મર્સિડીઝ AMG G63- કિંમત રૂ. 3.00 કરોડ (એક્સ-શોરૂમ)

2. રેન્જ રોવર વોક કિંમત: રૂ 2.11 કરોડ (એક્સ-શોરૂમ)

3. રેન્જ રોવર સ્પોર્ટ્સ કિંમત: રૂ 1.43 કરોડ (એક્સ-શોરૂમ)

4. Audi A8 કિંમતઃ રૂ. 1.58 કરોડ (એક્સ-શોરૂમ)

5. Audi R8 કિંમતઃ રૂ. 2.70 કરોડ (એક્સ-શોરૂમ)

6. લેન્ડ રોવર રેન્જ રોવર કિંમત: રૂ 4 કરોડ (એક્સ-શોરૂમ)