Mar 17, 2023
Ajay Saroya
બોલિવૂડનો 'હંક' રણબીર કપૂરની માત્ર એક્ટિંગી જ નહીં પણ તેની ફિટનેસના પણ ફ્રેન્સ દિવાના છે.
રણબીર ફિટનેસ ફ્રીક છે. 40 વર્ષની ઉંમરે પણ કેવી રીતે પોતાને ફિટ રાખે છે, ચાલો જાણીયે તેનું ફિટનેસ સિક્રેટ
રણબીર સ્વીટ આઇટમ કે મીઠાઈ બિલકુલ ખાતો નથી.
સ્ત્રોત: રણબીર_કપૂર/ઇન્સ્ટા
ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.www.jansatta.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.
રણબીર બહારનું ફૂડ ખાવાના બદલ ઘરમાં બનેલું સાદું ભોજન જ જમે છે.
રણબીર બ્રેક ફાસ્ટમાં ઇંડા, પ્રોટીન શેક અને બ્રાઉન બ્રેડ લે છે, તો લંચમાં બ્રાઉન રાઇસ, ચિકન, દાળ અને ગ્રીન વેજિટેબલ જમે છે.
રણબીરને રોટલી જરાય પસંદ નથી અને ઘણા વર્ષોથી તેણે રોટલીને હાથ પણ નથી લગાવ્યો. રોટલીના બદલે તે બ્રાઉન રાઇસ અથવા ટોસ્ટ ખાય છે.
હેલ્ધી ડાયટ ઉપરાંત સારી ઊંઘ, વર્કઆઉટ અને બોડી હાઇડ્રેશન એ રણબીરની ફિટનેસનું સિક્રેટ છે.