રામાયણમાં રણબીર કપૂર રામના પાત્રમાં જોવા મળશે
રણબીર કપૂર રામાયણમાં રામના પાત્ર માટે તનતોડ મહેનત કરી રહ્યો છે
રણબીર કપૂરે ગજબનું ટ્રાન્સફોર્મેશન કર્યું છે
રણબીર કપૂરના ફિઝિકલ ટ્રેનર શિવોહમે ઈન્સ્ટાગ્રામ પર રણબીરની ફિઝિકલ જર્નીનો એક ફોટો પોસ્ટ કર્યો છે
રણબીર કપૂરે એનિમલ મુવી માટે પોતાનો વજન વધાર્યો હતો, ત્યારે તે ઓછું કરવા માટે હાલ આકરો પરિશ્રમ કર્યો છે
ફિટનેસ ટ્રેનરે શેર કરેલી તસવીરમાં રણબીર કપૂરના સિક્સ પેક્સ મસલ્સ અને ટોન્ડ બોડી સ્પષ્ટ જોવા મળી રહી છે. રામાયણ માટે રણબીર કપૂર કોઈ પણ ભૂલ કરવા માંગતો નથી