રણદીપ હુડાના લગ્નની શાનદાર તસવીરો વાયરલ
mansi bhuva
Nov 30, 2023, 10:10 AM
બોલિવૂડ એક્ટર રણદીપ હુડા ગઇકાલે 29મી નવેમ્બરે લગ્ન બંધનમાં બંધાઇ ગયો છે. રણદીપ હુડ્ડાએ મણિપુરની લિન લેશરામ સાથે લગ્ન કર્યા
અભિનેતા પરંપરાગત મણિપુરી પોશાકમાં સજ્જ જોવા મળે છે અને લીન એક સુંદર મણિપુરી દુલ્હનના રૂપમાં સુંદર રીતે તૈયાર થયેલી છે
રણદીપ હુડા અને લીન લેશરામના લગ્નના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે
અભિનેતા પરંપરાગત મણિપુરી પોશાકમાં સજ્જ જોવા મળે છે અને લીન એક સુંદર મણિપુરી દુલ્હનના રૂપમાં સુંદર રીતે તૈયાર થયેલી છે
રણદીપ હુડા સફેદ કપડામાં જોવા મળી રહ્યો છે. તેણે માથા પર સોનેરી બોર્ડરવાળો સફેદ સાફો પહેર્યો છે
તો દુલ્હન લિન લેશરામ સંપૂર્ણપણે મણિપુરીના પરંપરાગત ડ્રેસમાં સજ્જ દેખાઈ રહી છે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો લિન ‘મેરી કોમ’, ‘રંગૂન’ અને ‘જાને જાન’ જેવી ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતી છે
રણદીપ હુડા અને લીન લેશરામના લગ્નના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે
This browser does not support the video element.
રણદીપ હુડા અને લીન લેશરામના લગ્નના વીડિયો
This browser does not support the video element.
રણદીપ હુડા અને લીન લેશરામના લગ્નનો વધુ એક વીડિયો