રાની મુખર્જીને અમિતાભ બચ્ચન સાથે લગ્ન કરવા હતા?
એવા સમચાર હતા કે રાની મુખર્જી બચ્ચન પરિવારની વહુ બનવાની હતી
આ ઘટના પછી તે હંમેશા માટે બચ્ચન ફેમિલીથી દૂર થઇ ગઇ
રાનીના પિતા રામ મુખર્જી જાણીતા નિર્માતા હતા અને માતા કૃષ્ણા મુખર્જી ગાયિકા હતા
ઐશ્વર્યા રાય સંગ લગ્ન પહેલા અભિષેક બચ્ચન ઘણી એકટ્ર્સના પ્રેમમાં પડ્યો હતો
રાની મુખર્જી આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા પહેલા અભિષેક બચ્ચન સાથે રિલેશનશીપમાં હતી
અહેવાલ અનુસાર, જયા બચ્ચન નહોતી ઇચ્છતી કે રાની અમિતાભ સાથે કિસિંગ સીન કરે, પણ તે રાજી થઇ ગઇ હતી
બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી 21 માર્ચે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરશે
જો કે અચાનક બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતુ.
અભિષેક બચ્ચન અને રાની મુખર્જીના બ્રેક અપનું કારણ ફિલ્મ બ્લેકમાં એક્ટ્રેસના કિસિંગ સીન હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાની મુખર્જી 90 કરોડથી વધુની પ્રોપર્ટીની માલિક છે
કિયારા અડવાણી તેના દિવસની શરૂઆત 30 મિનિટની કાર્ડિયો કસરતથી કરે છે