કરીશ્મા કે ઐશ્વર્યા નહીં આ એક્ટ્રેસ બનવાની હતી બચ્ચન પરિવારની વહુ

Mar 20, 2024, 12:42 PM

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી 21 માર્ચે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરશે

રાની મુખર્જી આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા પહેલા અભિષેક બચ્ચન સાથે રિલેશનશીપમાં હતી

ઐશ્વર્યા રાય સંગ લગ્ન પહેલા અભિષેક બચ્ચન ઘણી એકટ્ર્સના પ્રેમમાં પડ્યો હતો

એવા સમચાર હતા કે રાની મુખર્જી બચ્ચન પરિવારની વહુ બનવાની હતી

જો કે અચાનક બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતુ.

અભિષેક બચ્ચન અને રાની મુખર્જીએ બંટી ઔર બબલી, કભી અલવિદા ના કહેના અને યુવા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે

અભિષેક બચ્ચન અને રાની મુખર્જીના બ્રેક અપનું કારણ ફિલ્મ બ્લેકમાં એક્ટ્રેસના કિસિંગ સીન હતા

ફિલ્મ બ્લેકમાં રાની મુખર્જી અને અમિતાભ બચ્ચન વચ્ચે કિસિંગ સીન ફિલ્માવવામાં આવ્યો હતો

અહેવાલ અનુસાર, જયા બચ્ચન નહોતી ઇચ્છતી કે રાની અમિતાભ સાથે કિસિંગ સીન કરે, પણ તે રાજી થઇ ગઇ હતી

આ ઘટના પછી તે હંમેશા માટે બચ્ચન ફેમિલીથી દૂર થઇ ગઇ

Alia Bhatt : આલિયા ભટ્ટની ગ્લોઇંગ સ્કિનનું શું છે રાજ?