રાશા થડાની અભિનિત ફિલ્મ આઝાદ ટ્રેલર રિલીઝ, એકટ્રેસના ભરપૂર થયા વખાણ

Jan 06, 2025, 01:43 PM

રાશા થડાની

રાશા થડાની બોલીવૂડની જાણીતી એકટ્રેસ રવીના ટંડનની પુત્રી છે. રાશા થડાની તાજતેરમાં તેની ફિલ્મ ‘આઝાદ’ ને લઈને ચર્ચામાં છે

રાશા થડાની મુવી સોન્ગ

રાશા થડાની ફિલ્મ આઝાદનું ગીત ઉઈ અમ્મા આગઈકાલે રિલીઝ થયું હતું ચાહકો દ્વારા વખાણ કરવામાં આવ્યા છે.

રાશા થડાનીના વખાણ

રાશા થડાનીને આ રીતે પર્ફોર્મ કરતી જોઈને ઘણા લોકોને રવીના યાદ આવી ગઈ, જ્યારે કેટલાક લોકોએ રાશાને ટેલેન્ટેડ સ્ટાર કિડ અને સુહાના ખાન અને ખુશી કપૂર કરતાં સારી એક્ટ્રેસ ગણાવી હતી.

આઝાદ ફિલ્મ

રાશા થડાની, અજય દેવગણ, અમન દેવગણ, રાશા થડાની, ડાયના પેન્ટી અને પિયુષ મિશ્રા અભિનીત ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થઇ ગયું છે.

આઝાદ ફિલ્મ ટ્રેલર

આઝાદ ફિલ્મ ટ્રેલરમાં રાશા થડાની, અજય દેવગણ, અમન દેવગણની દમદાર એકટિંગ જોવા મળી છે.

આઝાદ મુવી રિલીઝ ડેટ

રાશા થડાની અભિનિત ફિલ્મ આઝાદનું આજે ટ્રેલર રીલિઝ થયા બાદ હવે 17 જાન્યુઆરીએ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે.

લવયાપા'નું ટાઈટલ ટ્રેક રિલીઝ, ખુશી કપૂર અને જુનૈદ ખાન એકસાથે જોવા મળ્યા