Nov 11, 2024
રાશા થડાની સોશિયલ મીડિયા પર અવારનવાર તેની ફેશન અને યુનક સ્ટાઇલના આઉટફિટમાં ફોટોઝ શેર કરે છે. જેમાં તેનો સિમ્પલ રેડ અને ગોલ્ડન લહેંગા ચોળી મિનિમલિસ્ટિક વેડિંગ લુક માટે પરફેક્ટ છે.
રાશા થડાનીએ આ લુકમાં સિમ્પલ લહેંગામાં ગોલ્ડન બોર્ડર ડિઝાઇન જોવા મળે છે તેણે સ્લીવલેસ ગોલ્ડન બોર્ડન પેટર્ન વાળો બ્લાઉઝ પસંદ કર્યો છે. તેના પર તેણે સિમ્પલ નેટ દુપટ્ટા પસંદ કર્યો છે.
રાશા થડાનીએ આ લુકમાં મિનિમલિસ્ટક મેકઅપ કર્યો છે જેમાં મસ્કરા, આઇલાઇનર, કાજલ, લાઈટ હાઈલાઈટર અને મેચિંગ લિપસ્ટિક સાથે લુક કંપ્લીટ કર્યો છે
રાશા થડાનીએ હેવી સિલ્વર ડિઝાઈનર લહેંગા પસંદ કર્યો છે જેમાં તેણે મેચિંગ સિલ્વર બ્લાઉઝમાં નેકલાઇનમાં નેટ જોવા મળે છે જેમાં તેણે મીડ લેન્થ સ્લીવ વાળો બ્લાઉઝ પસંદ કર્યો છે.
રાશા થડાનીનો લહેંગા ખુબજ હેવી હોવાથી તેણે નો જવેલરી લુક પસંદ કર્યો છે, મેકઅપની વાત કરીયે તો તેણે ગ્લોસી લાઈટ પિન્ક લિપસ્ટિક અને બ્લશ, અને આઈમેકઅપ સાથે લુક કંપ્લીટ કર્યો છે.
રાશા થડાનીનો રેડ સાડી લુક પણ વેડિંગ સીઝન માટે પરફેક્ટ છે જેમાં મિરર વર્ક, રેડ કલરની બોર્ડર ડિઝાઇન અને ફિનિશ સાથે ટચ કરેલ જોવા મળે છે, બ્લાઉઝની વાત કરીએ તો તેણે મેચિંગ સ્લીવલેસ વી શેપ્ડ પસંદ કર્યો છે.