સાઉથ એક્ટ્રરેસ રાશિ ખન્નાની અજાણી વાતો
રાશિ ખન્નાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે યોદ્ધામાં નજર આવશે. યોદ્ધાની રિલીઝ ડેટ હજુ જાહેર થઇ નથી
રાશિ ખન્ના સોશિયલ મીડિયા પ્રેમી છે. તે હંમેશા તેના ઇન્સ્ટાગ્રામ પર એકથી એકથી કિલર તસવીરો શેર કરીને લાઇમલાઇટમાં રહે છે
સાથે જ રાશિ ખન્ના બોલ્ડ અદાઓ દેખાડી ફેન્સના દિલમાં આગ લગાવી દે છે
રાશિ ખન્નાએ યૂ આર માય-હાય અને વિલેન વગેરે જેવા ગીત ગાયા છે
રાશિ ખન્ના અભ્યાસમાં ખુબ જ હોશિયાર હતી. તેણે 12માં ધોરણમાં ટોપ કર્યું હતું
રાશિ ખન્નાએ IAS બનવાનું સપનું જોયું હતું, પરંતુ ભાગ્યે કંઇક બીજું જ વિચાર્યું હતું
રાશિ ખન્ના મલ્ટીટેલેન્ટેડ છે. તે અભિનેત્રીની સાથે-સાથે લેખક અને શાનદાર સિંગર પણ છે
રાશિ ખન્નાએ યૂ આર માય-હાય અને વિલેન વગેરે જેવા ગીત ગાયા છે
રાશિ ખન્નાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે યોદ્ધામાં નજર આવશે. યોદ્ધાની રિલીઝ ડેટ હજુ જાહેર થઇ નથી
રાશિ ખન્ના સોશિયલ મીડિયા પ્રેમી છે. તે હંમેશા તેના ઇન્સ્ટાગ્રામ પર એકથી એકથી કિલર તસવીરો શેર કરીને લાઇમલાઇટમાં રહે છે
સાથે જ રાશિ ખન્ના બોલ્ડ અદાઓ દેખાડી ફેન્સના દિલમાં આગ લગાવી દે છે
જુઓ રણદીપ હુડ્ડાના લગ્નની તસવીરો