Rashmika Mandanna : રશ્મિકા મંદાના આ નિકનેમથી બોલાવે છે વિજય દેવરકોંડાને?

ગીતા ગોવિંદમ અને ડિયર કોમરેડ જેવી સુપરહિટ આપ્યા પછી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા રિલેશનશીપમાં હોવાની ચર્ચા

રશ્મિકા મંદાના છેલ્લે ફિલ્મ 'એનિમલ'માં રણબીર કપૂર સાથે જોવા મળી હતી

રશ્મિકા મંદાના હાલમાં નેહા ધૂપિયાના પોડકાસ્ટમાં પહોંચી હતી

આ દરમિયાન રશ્મિકા મંદાનાને વિજય દેવરકોંડાની સારી અને ખરાબ વાત પૂછવામાં આવી હતી

રશ્મિકા મંદાનાએ કહ્યું હતું કે, અમે બંને મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવીએ છીએ. તેથી અમારા વિચાર અને દ્રષ્ટિકોણ સમાન છે. એટલે ઘણું સરળ છે

જ્યારે વિજયની ખરાબ વાત અંગે રશ્મિકાએ જણાવ્યું હતું કે, તે બહુ ગંભીર છે. તે હંમેશા કામ, કામ અને કામ જ કરે છે....તે બિલકુલ રોકેટ જેવો છે

આ પછી રશ્મિકા મંદાનાએ કોઇ સ્ટારને સ્ટ્રિપરની નૌકરી માટે પસંદગી કરવા પર કહ્યું કે, તેના મનમાં એક નામ છે, પરંતુ જણાવશે નહીં

રશ્મિકા મંદાનાને પ્રશ્નનો જવાબ ન આપતા સજાના ભાગરૂપે તે વિજયને પ્રેમથી ક્યાં નામથી બોલાવે છે તે પ્રશ્ન પૂછાયો હતો

આ સવાલના જવાબમાં રશ્મિકા મંદાનાએ જણાવ્યું હતું કે, તે વિજયને પ્રેમથી 'વિજૂ' બોલાવે છે
આ સવાલના જવાબમાં રશ્મિકા મંદાનાએ જણાવ્યું હતું કે, તે વિજયને પ્રેમથી 'વિજૂ' બોલાવે છે
રશ્મિકા મંદાના છેલ્લે ફિલ્મ 'એનિમલ'માં રણબીર કપૂર સાથે જોવા મળી હતી
રશ્મિકા મંદાના છેલ્લે ફિલ્મ 'એનિમલ'માં રણબીર કપૂર સાથે જોવા મળી હતી
આ ફિલ્મમાં તેણે રણબીર કપૂરની પત્નીની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મ એનિમલે બોક્સ ઓફિસ ધૂમ મચાવી દીધી હતી. સાથે જ આ ફિલ્મે 900 કરોડ રૂપિયાની કમાણી કરી હતી

રૂપાલી ગાંગુલી અને અશ્વિનના લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા. તેઓએ 6 ફેબ્રુઆરી 2013ના રોજ લગ્ન કર્યા હતા