રશ્મિકા મંદાના બોલીવુડ અને સાઉથની જાણીતી એકટ્રેસ છે, એકટ્રેસ તેની એકટીંગ સિવાય તેની ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે.
રશ્મિકા મંદાના તાજતેરમાં સોશિયલ મીડિયા પર ટ્રેડિશનલ રેડ આઉટફિટમાં ફોટોઝ શેર કર્યા છે જે વેલન્ટાઈન ડે માટે પરફેક્ટ છે.
રશ્મિકાએ હેવી રેડ અને ગોલ્ડન હેન્ડવર્ક વાળું થ્રી પીસ પસંદ કર્યું છે જેમાં બનારસી દુપટ્ટા પણ જોવા મળે છે.
રશ્મિકા મંદાનાએ આ લુકને ખાસ બનાવવા માટે ઝુમખા અને કાન ચેન સાથે લુક કંપ્લીટ કર્યો છે.
રશ્મિકા મંદાનાના મેકઅપની વાત કરી કરીયે તો તેણે ગ્લોસી રેડ લિપસ્ટિક કરી છે અને નેચરલ મેકઅપ સાથે લુકને યુનિક ટચ આપી છે.
રશ્મિકા મંદાના વિકી કૌશલ સાથે ફિલ્મ છાવામાં જોવા મળશે, આ ફિલ્મ આવતી કાલે 14 ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે.