રશ્મિકા મંદન્ના : રશ્મિકા મંદન્નાનો રેડ આઉટફિટ લુક જોતા રહી જાસો

રશ્મિકા મંદાના ઓરેન્જ લહેંગા સેટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે, જેની સાથે તેણે મેચિંગ દુપટ્ટો પણ કૈરી કર્યો છે

રશ્મિકા મંદાનાએ મેચિંગ જ્વેલરી સાથે તેના લુકને કમ્પલીટ કર્યો છે અને કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા છે.

રશ્મિકા મંદાના બ્લેક આઉટફિટમાં કિલર પોઝ આપતી જોવા મળે છે.

રશ્મિકા મંદાના ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે. આ જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે.

અભિનેત્રીએ આ લુકમાં સિલ્વર બોર્ડર વાળી પ્લેન યલો સાડી પર લોન્ગ ઝુમખા, લાઈટ મેકઅપ અને સિમ્પલ હેયર સ્ટાઇલ કરી છે.

રશ્મિકા છેલ્લે 'એનિમલ' ફિલ્મમાં જોવા મળી હતી જેમાં તેણે રણબીર કપૂર અને કપૂર સાથે કામ કર્યું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ છે.

એકટ્રેસ હવે આ વર્ષે સુકુમાર દ્વારા ડાયરેક્ટ કરેલી અપકમિંગ ફિલ્મ 'પુષ્પા 2' માં જોવા મળશે.

સપ્તાહમાં એક દિવસ છોડીને છ દિવસ તે રોજ 2 કલાક વર્ક આઉટ અચૂક કરે છે