દિવાળી પાર્ટીમાં રવીના ટંડનની દીકરી રાશાએ ચડિયાતા લૂકમાં ધૂમ મચાવી
mansi bhuva
Nov 08, 2023, 12:26 PM
બૉલિવૂડ સ્ટારના તો કરોડો દિવાના હોય છે, પરંતુ સ્ટાર કિડ્સ આ મામલામાં ક્યાં પાછળ રહે છે
હૉટ એક્ટ્રેસ રવીના ટંડનની લાડલી રાશા થદાની માત્ર 18 વર્ષની જ છે
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેના 232kથી વધુ ફોલોઅર્સ છે
રાશાની તસવીરો રવીના ટંડનનો જુનો અંદાજ યાદ અપાવી રહી છે
રાશાએ પોતાની અદ્ભૂત સુંદરતાથી મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં મોટી હીરોઇનોને પણ માત આપી
રાશાને સુંદરતા વારસામાં મળી છે
હૉટ એક્ટ્રેસ રવીના ટંડનની લાડલી રાશા થદાની માત્ર 18 વર્ષની જ છે
રાશાની તસવીરો રવીના ટંડનનો જુનો અંદાજ યાદ અપાવી રહી છે
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેના 232kથી વધુ ફોલોઅર્સ છે
This browser does not support the video element.
રાશા બ્યૂટી વિધ ધ બ્રેઇનનુ પરફેક્ટ એક્ઝામ્પલ છે