રાશા થદાનીના લેટેસ્ટ સિમ્પલ લૂકે ફેન્સના દિલ જીતી લીધા
રાશા થદાની રવીના ટંડનની પુત્રી છે
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેના 232kથી વધુ ફોલોઅર્સ છે
સિમ્પલ લૂકમાં રાશાની સુંદરકા વિખરી આવી છે
અત્યારે રાશા ઇન્સ્ટાગ્રામ પર સેન્સેશન બની ચૂકી છે
તેને પોતાની પ્રૉફાઇલ પર પોતાની સુંદર તસવીરો શેર કરીને તગડી ફેન ફોલોઇંગને બનાવી લીધી છ
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેના 232kથી વધુ ફોલોઅર્સ છે
રાશાની ઇન્સ્ટાગ્રામ પ્રૉફાઇલ પર નજર નાંખશો તો ખબર પડશે કે તે કેટલી સુંદર છે
રાશાની તસવીરો રવીના ટંડનનો જુનો અંદાજ યાદ અપાવી રહી છે
રાશા બ્યૂટી વિધ ધ બ્રેઇનનુ પરફેક્ટ એક્ઝામ્પલ છે
બૉલિવૂડની હૉટ એક્ટ્રેસ રવીના ટંડનની લાડલી રાશા થદાની અત્યારે માત્ર 18 વર્ષની જ છે
જુઓ નુસરત ભરૂચાનો લેટેસ્ટ લૂક