એકવાર ફરીથી રવીના ટંડને પોતાનો ચાર્મ ચલાવ્યો

Mar 23, 2023, 02:18 PM

એક્ટ્રેસ રવીના ટંડન પોતાની અદાઓથી ફેન્સને દિવાના બનાવવાનુ જાણે છે.

90ના દાયકાની સૌથી હૉટ-બૉલ્ડ અને હસીના અદાકારામાં રવીના ટંડનનુ નામ સામેલ છે.

કોઇ યંગ એક્ટ્રેસ તેને ફિગર ફિટનેસમાં ટક્કર નથી આપતી શકતી.

રવીના ટંડન ગમે તે લૂક અપનાવે, તો પણ તે હંમેશા સુંદર જ લાગે છે. તેની આગળ બૉલીવુડની યુવા હીરોઇનો ફિક્કી પડી જાય છે.

એકવાર ફરીથી રવીના ટંડને પોતાનો ચાર્મ ચલાવ્યો છે, અને સાબિત કરી દીધુ છે કે તે બે બાળકોની માં હોવા છતાં પોતાની ફેશનને ઓન-પૉઇન્ટ જ રાખે છે.

તાજેતરમાં જ રવીના ટંડને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે પિંક અનારકલી ડ્રેસમાં જોવા મળી રહી છે.

રવીના ટંડનની આ તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે