બોલિવૂડની એવરગ્રીન સ્ટાર રેખા ફેશન માટે પહેરે છે મંગલસૂત્ર

Jan 05, 2023

Mansi Bhuva

આજે પણ રેખાની સુંદર તસવીરો અને દિલકશ અદાઓ જોઇ લોકોના ધબકારા તેજ ગતિએ ધક ધક કરવા લાગે છે.

રેખાનો જન્મ ચેન્નઇમાં થયો હતો. તેમનું રિયલ નામ ભાનુરેખા ગણેશન છે.

 રેખાને આર્થિક તંગી હોવાના કારણે B અને C ગ્રેડ ફિલ્મોમાં કામ કરવા મજબૂર બની હતી.

રેખાના મંગલસૂત્ર પહેરવા અંગે ચાહકોએ પ્રતિક્રિયા આપી છે કે, તે અમિતાભ બચ્ચનના નામનું મંગલસૂત્ર પહેરે છે.

તમને જણાવી દઇએ કે એક્ટ્રેસ અભિનેત્રી નહીં પરંતુ એયર હોસ્ટેસ બનવા ઇચ્છતી હતી.

રેખાની લવ લાઇફ અંગે વાત કરીએ તો તેણે અમિતાભ બચ્ચન, રાજ બબ્બર તેમજ વિનોદ મેહરા સહિત જીતેન્દ્રને પણ ડેટ કર્યા છે.

રેખાએ પહેલીવાર લોકોને શોક ત્યારે આપ્યો હતો જ્યારે તે ઋષિ કપૂર અને નીતૂ કપૂરના લગ્નનમાં લાલ બિંદી અને સિંદૂર લગાવીને પહોંચી હતી.