રિચા ચઢ્ઢાનો આજે 38 મો જન્મ દિવસ છે તેનો જન્મ પંજાબના અમૃતસરમાં થયો હતો.
વર્ષ 2013 માં 'ગોલિયો કી રાસ લીલા રામ લીલા' ફિલ્મમાં સ્પોર્ટીંગ એક્ટર તરીકે કામ કર્યું હતું, ત્યારબાદ 2015 માં મસાન મુવીમાં લીડીંગ રોલમાં જોવા મળી હતી.
રિચા ચઢ્ઢાની બિગેસ્ટ સફળ કોમેડી ફિલ્મ ફુકરે જે વર્ષ 2013 માં આવી હતી અને તેની સિક્વલ 2017 અને 2023 માં આવી હતી.
વર્ષ 2019 માં સેક્શન 375 અને ઓટીટી હીરામંડી વેબ સિરીઝમાં જોવા મળી હતી જે સિરીઝ હિટ સાબિત થઇ હતી.
રિચા ચઢ્ઢા અલી ફઝલ સાથે ડેટ કરી રહી હતી અને વર્ષ 2022 માં કપલે લગ્ન કર્યા હતા અને જુલાઈ વર્ષ 2024 માં રિચા ચઢ્ઢા અને અલી ફઝલના ઘરે પુત્રીનું આગમન થયું હતું.