Feb 07, 2024

Rose Day 2024: રોઝ ડે શા માટે ઉજવાય છે? જાણો, ઇતિહાસ અને મહત્વ

Shivani Chauhan

દર વર્ષે સમગ્ર વિશ્વમાં ‘રોઝ ડે’ થી શરૂ થઇ વેલેન્ટાઇન ડે (Valentine’s Day) સુધી 7 દિવસ પ્રેમની ઉજવણીનો માહોલ હોય છે.

લાલ ગુલાબ (Red Rose) પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે.

તમારી લાગણીઓ વ્યક્ત કરવા માટે લાલ ગુલાબના ગુલદસ્તાથી સારી ગિફ્ટ બીજી હોઈ શકે ખરી?

રોઝ ડે (Rose Day) પર સુગંધ વાતાવરણમાં છવાઈ જાય છે કારણ કે યન્ગસ્ટર્સ તેમના પાર્ટનરને પ્રપોઝ કરવા અથવા પ્રેમ વ્યક્ત કરવા ગુલાબ આપે છે.

વેલેન્ટાઈન વીક (Valentine’s Week) દરમિયાન અને ખાસ કરીને રોઝ ડે પર લાલ ગુલાબની માંગ અને કિંમતમાં પણ વધારો થાય છે.

રોઝ ડે: ઇતિહાસ અને મહત્વ nnપ્રાચીન રોમન સંસ્કૃતિમાં, ગુલાબને તેની ખાસ સુગંધ અને દેખાવને કારણે સૌંદર્યની દેવી શુક્ર સાથે જોડવામાં આવતું હતું.

રોઝ ડે: ઇતિહાસ અને મહત્વnnnજ્યારે પૂર્વીય સંસ્કૃતિઓમાં, જેમ કે અરબી દેશોમાં, ગુલાબને પ્રેમ અને જુસ્સાના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે.

રોઝ ડે: ઇતિહાસ અને મહત્વnnપહેલાના જમાનામાં એટલે કે, 18મી સદીમાં, સામાજિક બંધનને કારણે પોતાની લાગણીઓને છુપાવી રાખવાની ફરજ પડતી તેથી પ્રેમીઓ વચ્ચે વાતચીતના માધ્યમ તરીકે ગુલાબ આપવાનું શરૂ થયું હતું.

રોઝ ડે: ઇતિહાસ અને મહત્વnnજેમ પ્રેમના અનેક રંગ હોય છે તેમ લાલ ગુલાબમાં પણ અનેક રંગછટા હોય છે. તો આ વેલેન્ટાઈન, તમારા પાર્ટનરને એક સુંદર લાલ ગુલાબ ભેટમાં આપો.

આ પણ વાંચો: nnNora Fatehi Birthday : એકટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી બર્થડે, તેની કેટલીક જાણી