પીળા શણગારેલા ફેબ્રિકમાં રૂબીના દિલેકનું અદભૂત ફોટોશૂટ

Nov 14, 2023, 11:40 PM

અભિનેત્રી રૂબિના દિલેક સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચામાં રહે છે.

ટૂંક સમયમાં માતા બનવાની છે

This browser does not support the video element.

રૂબીનાના મેટરનિટી શૂટની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે

પીળા રિચ કપડા પહેરીને નવું ફોટોશૂટ કરાવ્યું

રૂબીનાના નવા ફોટાએ ચાહકોમાં ઘણી ઉત્સુકતા જગાવી છે.

આ ફોટા સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થયા છે