બિગ બોસ 14ની વિજેતા રૂબિના લિયાકત

Feb 24, 2023

Mansi Bhuva

રૂબિના લિયાકત આ લુકમાં તદ્દન હોટ લાગી રહી છે. રૂબિનાની આ હોટ તસવીરો જોઇને ફેન્સ તો પીગળી ગયા છે.

રૂબિના લિયાકતે આ લૂકમાં બેહદ હોટ ફોટોશૂટ કરાવ્યું છે.

આ હોટ ફોટોશૂટ એકટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. 

રૂબિના લિયાકતની આ હોટ તસવીર જોઇને ફેન્સ તો મંત્રમુગ્ધ થઇ ગયા છે.

રૂબિના લિયાકત ટેલિવિઝનનો લોકપ્રિય ચહેરો છે. 

રૂબિના લિયાકત રિયાલિટી શો ખતરો કે ખિલાડી તેમજ ઝલક દિખ લાજામાં ચમકી હતી.

આ હોટ ફોટોશૂટ એકટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે.