ઋતુરાજ ગાયકવાડ - ઉત્કર્ષ પવારના શાહી લગ્ન! ક્રિકેટ કપલ મેરેજના અનસિન ફોટોઝ જુઓ

Jun 04, 2023, 04:53 PM

ઋતુરાજ ગાયકવાડના 3 જૂન, 2023ના રોજ લગ્ન થયા છે

ઋતુરાજ ગાયકવાડે ગઈ કાલે ઉત્કર્ષ પવાર સાથે લગ્ન કર્યા

ઋતુરાજ ગાયકવાડ અને ઉત્કર્ષે તેમના સંબંધીઓ અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા.

ઋતુરાજે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલી શેરવાની પહેરી હતી.

તો નવવધુ બનેલી ઉત્કર્ષે પલોદ ઓફિશિયલ લહેંગા અને નૌવરી પહેરી હતી

ઋતુરાજ-ઉત્કર્ષનો લગ્ન સમારોહ મહાબળેશ્વરમાં યોજાયો હતો

ઉત્કર્ષ પણ પોતે એક મહિલા ક્રિકેટર છે અને મહારાષ્ટ્ર મહિલા વુમેન્સ ટીમ તરફથી રમી ચુકી છે

અભિનેત્રી સાયલી સંજીવે પણ ઋતુરાજ ગાયકવાડને ખાસ શુભેચ્છાઓ પાઠવી છે.