ક્રિકેટરના ભગવાન સચિન તેડુંલકરની દીકરી સારા કમાણી બાબતે કોઇ પર નિર્ભર નથી

Apr 26, 2024, 03:11 PM

સારા તેડુંલકર ડેબ્યૂ

મળતી માહિતી અનુસાર, સારા તેડુંલકર ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યુ કરશે

સારા તેડુંલકર ઇન્સ્ટા

સારા તેડુંલકર સોશિયલ મીડિયા પ્રેમી છે

સારા તેડુંલકર સોશિયલ મીડિયા

સારા તેડુંલકર પર સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે

સારા તેડુંલકર કમાણી

સારા તેડુંલકર મબલક કમાણી કરે છે

મોડલિંગ

સારા તેડુંલકર સોશિયલ મીડિયા સિવાય મોડલિંગથી પણ કમાણી કરે છે

ફોલોઅર્સ

સારા તેડુંલકર ઇન્સ્ટાગ્રામ પર 5.2 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે

જાહેરાત

સારા તેડુંલકર જાહેરતોમાં પણ નજર આવી ચૂકી છે

નેટવર્થ

મીડિયા અહેવાલ અનુસાર, સારા તેડુંલકર લગભગ 50થી 1 કરોડ રૂપિયાની સંપત્તિની માલિકિન છે. જે પોતાના દમ પર એકઠી કરી છે