આ વર્ષે આ 7 ફિલ્મોના ટીઝર દર્શકોને સૌથી વધુ પસંદ આવ્યાં

Dec 20, 2023, 01:41 PM

પ્રભાસની આગામી ફિલ્મ સાલાર 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. સાલારના ટીઝરને અત્યાર સુધીમાં યૂટ્યૂબ પર સૌથી વધુ વખત જોવામાં આવ્યું છે

આદિપુરુષ 1.09 કરોડ

જવાન પાર્ટ 1 ટીઝર 84 મિલિયન

પઠાણ 78 મિલિયન

લિયો 76 મિલિયન

એનિમલ 75 મિલિયન

ડંકી (ડ્રોપ 1) 52 મિલિયન

આ વેબ સીરીઝમાં  પણ દીપિકા એક્શન રોલમાં હશે