બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે જ કમાલ કરશે પ્રભાસની સાલાર? જાણો 5 પોઇન્ટમાં

Dec 22, 2023, 11:34 AM

ફિલ્મમાં સ્ટારકાસ્ટ પણ જબરદસ્ત છે. ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત શ્રુતિ હાસન , પૃથ્વીરાજ સુકુમારન, જગપતિ બાબુ અને ટીનુ આનંદ જેવા સ્ટાર્સ છે

શાંત નીલની બીજી જબરદસ્ત ફિલ્મ 'સાલાર'ને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ છે 

 પ્રભાસની 'સલાર' એ એડવાન્સ બુકિંગ કલેક્શનમાં ધૂમ મચાવી હતી. ફિલ્મે રિલીઝના એક દિવસ પહેલા ભારતમાં જંગી કલેક્શન કર્યું છે

 પ્રભાસ 'સાલાર'માં એકદમ અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં અભિનેતા જોરદાર એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે

This browser does not support the video element.

તો સાલારએ ભારતીય બોક્સ ઓફિસ પર એડવાન્સ બુકિંગમાં 30 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.  

 પ્રભાસ 'સાલાર'માં એકદમ અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં અભિનેતા જોરદાર એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે

ફિલ્મમાં સ્ટારકાસ્ટ પણ જબરદસ્ત છે. ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત શ્રુતિ હાસન , પૃથ્વીરાજ સુકુમારન, જગપતિ બાબુ અને ટીનુ આનંદ જેવા સ્ટાર્સ છે

'સાલાર' એક જબરદસ્ત વિઝ્યુઅલ અનુભવ આપવા જઈ રહ્યું છે. ફિલ્મનુ ટ્રીટમેન્ટ બિલકુલ 'KGF' જેવું જ અપાયું છે. જે ચાહકોને સાવ અલગ જ દુનિયામાં લઈ જશે

ફિલ્મમાં તેનો ખતરનાક લુક રૂંવાડા ઉભા કરી દે તેવો છે. જગપતિ બાબુ સાઉથના મોટા સ્ટાર છે. ફિલ્મોમાં તેની એન્ટ્રીને ફિલ્મોની સફળતાની ગેરંટી માનવામાં આવે છે

ફિલ્મમાં તેનો ખતરનાક લુક રૂંવાડા ઉભા કરી દે તેવો છે. જગપતિ બાબુ સાઉથના મોટા સ્ટાર છે. ફિલ્મોમાં તેની એન્ટ્રીને ફિલ્મોની સફળતાની ગેરંટી માનવામાં આવે છે

આયશા ખાને શોમાં પબ્લિકની સામે મુનવ્વર ફારૂકીનો પર્દાફાશ કર્યો હતો.