બોલિવૂડના 'સુલતાન' સલમાન ખાને છેલ્લા 6 વર્ષમાં આ 7 મોટી ભૂલો કરી
સમગ્ર ખાન પરિવારની સંયુક્ત સંપત્તિ 5,259 કરોડ રૂપિયા છે
સલમાન ખાને ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. જો કે છેલ્લા 6 વર્ષમાં સલમાને 7 એવી ફિલ્મો કરી જે તેના સ્ટારડમ અને કરિયર માટે નુકસાનકારક સાબિત થઈ
કિસી કી ભાઈ કિસી કી જાન (2023)
જો કે ફિલ્મ સુલતાનના પ્રમોશન સમયે તેણે કહ્યું હતું કે, તે ખુદને લગ્ન મામલે અનલકી માને છે