એવું કહેવામાં આવી રહ્યું છે કે, સામંથા અને નાગા ચૈતન્યના છૂટાછેડાનું આ એક કારણ હતું
પ્રાપ્ત માહિતી અનુસાર, ચંદ્રશેખર રાની આગેવાની હેઠળની તેલંગણાની અગાઉની બીઆરએસ સરકાર પર રાજ્ય ખાનગી બ્યૂરોએ ફોન ટેપ કરીને વિપક્ષી નેતાઓની જાસૂસી કરવાનો આરોપ મૂકાયો હતો
સામંથા અને નાગા ચૈતન્યએ 2017ના લગ્ન કર્યા હતા. બંને વર્ષ 2021માં અલગ થયા હતા
એવો દાવો કરાયો કે, કુલ 1 લાખથી વધુ ફોન ટેપ કરવામાં આવ્યા હતા
આ સમગ્ર મામલામાં અત્યાર સુધીમાં ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે