સામંથા રૂથ પ્રભુનો લેટેસ્ટ કૂલ લૂક જોઇને ખુશ થઇ જશો

Aug 16, 2023, 02:54 PM

સામંથા રૂથ પ્રભુ તેના લેટેસ્ટ લૂકને કારણે જોરશોરથી ચર્ચામાં છે. 

સામંથા રૂથ પ્રુભએ તેનો આ લૂક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. 

સામંથા રૂથ પ્રભુ લેટેસ્ટ તસવીરોમાં ઘણી કૂલ લાગી રહી છે. 

સામંથા રૂથ પ્રભુ ફરી લાઇમલાઇટમાં આવી ગઇ છે. 

સામંથા રૂથ પ્રભુ તેના લૂકની સાથે તેની આગામી મુવીને કારણે પણ ચર્ચામાં છે. 

સામંથા રૂથ પ્રભુ એક્ટર વિજય દેવરકોંડા સાથે ફિલ્મ મુવીમાં જોવા મળષે. 

ફિલ્મ ખુશીનું ટ્રેલર થોડા દિવસ પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે. 

સામંથા રૂથ પ્રભુ બહોળો વિશાળ વર્ગ ધરાવે છે. 

સામંથાનો લોકોમાં ભારે ક્રેઝ

આ તસવીરમાં સામંથા ખુબ જ ખુશ લાગી રહી છે.