સામંથા બની  'શાકુંતલમ્', અગાઉ આ હિરોઇનો પણ બની ચૂકી છે 'શકુંતલા'

Fill in some text

Apr 13, 2023

Ajay Saroya

Fill in some text

Fill in some text

Fill in some text

સામંથા રૂટ પ્રભુની મૂવી 'શાકુંતલમ્'ની રિલિઝ તારીખ 14 એપ્રિલ છે.

સામંથા રૂટ પ્રભુનું 'શકુંતલા' રૂપ ફેન્સને બહુ ગમ્યો છે અને તેના વખાણ થઇ રહ્યા છે.

Title 3

'શાકુંતલમ્' મૂવીમાં સામંથા રૂટ પ્રભુએ 'શાકુંતલા' અને રાજા દૂષ્યંતનું પાત્ર દેવ મોહને ભજવ્યું છે.

Title 3

અગાઉ પણ મહાભારતના આદી પર્વના ઐતિહાસિક પાત્ર 'શાકુંતલમ્' ઉપર ઘણી બધી ફિલ્મો બની છે, ચાલો જાણીયે તેમાં કોણે 'શકુંતલા' નું પાત્ર ભજવ્યું હતું

Title 3

એક્ટ્રેસ - દોરોથી,  વર્ષ 1920, હિન્દી

Title 3

એક્ટ્રેસ - કમલાબાઇ,  વર્ષ 1932, તેલુગુ  

Title 3

એક્ટ્રેસ - એમએસ સુબ્બુલક્ષ્મી, વર્ષ 1940, તમિલ 

Title 3

એક્ટ્રેસ - જયશ્રી, વર્ષ 1943, હિન્દી 

Title 3

એક્ટ્રેસ - સંધ્યા, વર્ષ 1961, હિન્દી 

Title 3

એક્ટ્રેસ - કેઆર વિજ્યા, વર્ષ 1965, મલયાલમ 

(photo: samantharuthprabhu@insta)

એક્ટ્રેસ - બી. સરોજા, વર્ષ 1966, તેલુગુ

Title 3

એક્ટ્રેસ - જયાપ્રદા, વર્ષ 1983, કન્નડ 

LABEL