કોણ છે શોએબ મલિકની ત્રીજી પત્ની સના જાવેદ?

Jan 22, 2024, 06:31 AM

શોએબ મલિકે ફેમિલી ફંક્શનમાં સના જાવેદ સાથે લગ્ન કર્યા હતા

શોએબ મલિકે ફેમિલી ફંક્શનમાં સના જાવેદ સાથે લગ્ન કર્યા હતા

દરેક જગ્યાએ સવાલ છે કે હવે સાનિયા મિર્ઝાનું શું થશે?

આ ઉપરાંત શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના છૂટાછેડા થઈ ગયા છે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે

આ સાથે જ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે સના જાવેદ કોણ છે?

સના જાવેદ ખુબ જ સુંદર છે. તેની આ તસવીરો જોઇને તમે મોહી જશો

સના જાવેદ પાકિસ્તાની ડ્રામા ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે

તેણે 2007માં રિલીઝ થયેલી પાકિસ્તાની ફિલ્મ ‘મેહરુનિસા વી લવ યુ’માં દાનિશ તૈમુર સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય તે બિલાલ અશરફ સાથે ‘રંગરેજા’માં પણ જોવા મળી છે

 પાકિસ્તાની ડ્રામા ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક સના જાવેદના છૂટાછેડા થઈ ગયા છે

તેણે 2020 માં ગાયક અને ગીતકાર ઉમૈર જસવાલ સાથે લગ્ન કર્યા, પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને ટૂંક સમયમાં જ છૂટાછેડા થઈ ગયા