સારા અલી ખાને બિકીનીમાં બતાવ્યો અદાઓનો જલવો
mansi bhuva
Apr 05, 2023, 07:25 PM
This browser does not support the video element.
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનને ફરવાનો ઘણો શોખ છે.
અભિનેત્રી ક્યારેક હિમાચલના મેદાનોમાં જોવા મળે છે તો ક્યારેક રજાઓ માટે વિદેશ જાય છે.
અભિનેત્રી હાલમાં ઉદયપુરમાં રજાઓ માણી રહી છે. જ્યાંથી તેણે પોતાની તસવીરો શેર કરી છે.
આ દરમિયાન સારા અલી ખાન રેડ કલરની બિકીનીમાં જોવા મળી હતી. જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી.
આ સાથે અભિનેત્રી પરંપરાગત આઉટફિટમાં પણ જોવા મળી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાનની ફિલ્મ 'ગેસલાઈટ' 31મી માર્ચે રિલીઝ થઈ રહી છે. જેમાં તેની સાથે વિક્રાંત મેસી લીડ રોલમાં છે.