સારા અલી ખાન શુભમન બાદ કાર્તિક સાથે દેખાતાં ચર્ચાઓ તેજ
Feb 09, 2023
Mansi Bhuva
રાજ 'દિલ' કુમારી
પટૌડી પરિવારની રાજકુમારી દિલના મામલે ઘણી ચર્ચાસ્પદ છે.
સારા અંગે ...
સોશિયલ મીડિયામાં ચર્ચિત સારા અલી ખાન કોણ છે? આવો જાણીએ
શાહી પરિવાર
સારા અલી ખાન અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની પુત્રી છે. પૂર્વ ક્રિકેટર પટૌડીની પૌત્રી છે
બર્થ ડે
સારા અલી ખાનનો જન્મ મુંબઇ ખાતે 12 ઓગસ્ટ 1995 માં થયો હતો
હાઇટ
બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાનની ઉંચાઇ 1.63 મીટર છે
અભ્યાસ
સારા અલી ખાન ગ્રેજ્યુએટ છે. સારાએ ઇતિહાસ અને રાજનીતિ વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું છે.
બોલીવુડ ડેબ્યૂ
પટૌડી પરિવારની રાજકુમારી સારા અલી ખાને ફિલ્મ કેદારનાથથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.
એવોર્ડ
પિતા સૈફ અલી ખાનના પગલે પુત્રી સારા પણ બોલીવુડ અભિનેત્રી છે. તેણીને ડેબ્યૂ માટે આઇઆઇએફએ એવોર્ડ પણ એનાયત થયો છે
વજન
બોલીવુડ ફિલ્મોમાં આવ્યા પહેલા સારાનું વજન અંદાજે 96 કિલો જેટલું હતું. પીસીઓડીને લીધે વજન વધ્યું હતું. અથાગ મહેનતથી સ્લિમર ટ્રિમ ફિગર મેળવ્યું
વર્ક આઉટ
વજન ઘટાડવા મહેનત કર્યા બાદ સારા હવે નિયમિત પણે કસરત કરે છે
વર્ક આઉટ
વજન ઘટાડવા મહેનત કર્યા બાદ સારા હવે નિયમિત પણે કસરત કરે છે
બોયફ્રેન્ડ
સારા અલી ખાન સાથે ઘણા નામ જોડાયા છે. કાર્તિક આર્યન સાથેના સંબંધ ઘણા ચર્ચામાં હતા.
શુભમન ગીલ
કાર્તિક આર્યન બાદ સારા શુભમન ગીલ સાથે રિલેશનશીપમાં હોવાની તેજ ચર્ચાઓ ઉઠી રહી છે.
કાર્તિક સાથે પેચઅપ
કાર્તિક સાથે પેચઅપ
શુભમન ગીલ સાથેના રિલેશનશીપ વચ્ચે ફરી એકવાર એક્સ કાર્તિક આર્યન સાથે પેચઅપની ચર્ચા છે.
જુઓ બીજી સ્ટોરી
Kriti Prabhash: ક્રિતી સેનન અને પ્રભાસની સગાઇ અંગે મોટું અપડેટ