Sara Ali Khan: સારા અલી ખાનનો કાન ફેસ્ટિવલમાં શાહી લુક

May 17, 2023, 02:50 PM

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન રિયલમાં રાજકુમારી છે. તે શાહી પરિવારમાંથી આવે છે.

સારા અલી ખાન તાજેતરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આકર્ષણનું કેન્દ્ર બની

સારા અલી ખાન લહેંગામાં હાજર રહી હતી. ભારતીય ડ્રેસમાં તે ખૂબજ સુંદર દેખાઇ

ગોલ્ડન લહેંગામાં એમ્બ્રોઇડરી વર્કે સારા અલી ખાનની સુંદરતા વધારી

સારા અલી ખાને ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભારતીય ડ્રેસ પહેરતાં તેની પ્રસંશા થઇ

સારા અલી ખાન ભારતીય ડ્રેસમાં રિયલ રાજકુમારી લાગતાં ફોટા વાયરલ થયા