સારા અલી ખાનની લેટેસ્ટ યેલો રાજસ્થાની લહેંગા સ્ટાઇલ જોતા જ રહી જશો

Nov 15, 2023, 01:27 PM

સારા અલી ખાને આ લૂકમાં એકથી એક કિલર પોઝ આપ્યા છે

સારા અલી ખાન હંમેશા તેની અદાઓ અને સ્ટાઇલના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે

આ તસવીરમાં સારા અલી ખાન સિમ્પલ શોબર પરંતુ સ્ટાઇલિશ લહેંગામાં પહેરેલી જોવા મળી રહી છે

આ યેલો રંગના રાજસ્થાની લહેંગામાં અભિનેત્રી અતિ સુંદર લાગી રહી છે. આ લૂકમાં તેની સ્ટાઇલ પણ બેહદ આકર્ષક છે

સારા અલી ખાન હંમેશા તેની અદાઓ અને સ્ટાઇલના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે

ઓપન હેર સ્ટાઇલ અને લાઇટ મેકઅપમાં સૈફ અલી ખાનની લાડલી પુત્રી સારા અલી ખાન એકંદરે મનમોહિની લાગી રહી છે

સારા અલી ખાને આ લૂકમાં એકથી એક કિલર પોઝ આપ્યા છે

સારા અલી ખાન હંમેશા તેની અદાઓ અને સ્ટાઇલના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે

તારા સુતરીયાનો આ લૂક એકદમ ગોર્જિયસ અને જાજરમાન છે