સારા અલી ખાનની આકર્ષક લહેંગા સ્ટાઇલ
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન
અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.
ક્યારેક તે કાશ્મીરની વાદીઓના વીડિયો શેર કરે છે તો ક્યારેક તેની તસવીર સોશિયલ મીડિયા પર કેપ્ચર થઈ જાય છે.
જો સારાના લૂકની વાત કરીએ તો તે સુંદર પીચ-સિલ્વર લહેંગા અને ડીપ નેક બ્લાઉઝમાં જોવા મળે છે.
આ તસવીરમાં તે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે.
જો સારાના લૂકની વાત કરીએ તો તે સુંદર પીચ-સિલ્વર લહેંગા અને ડીપ નેક બ્લાઉઝમાં જોવા મળે છે.
આ લહેંગાની ડિઝાઇન ખુબ લેટેસ્ટ અને ન્યૂ છે તમે તમારા પોતાના કોઇ ફંકશનમાં આ સ્ટાઇલ કોપી કરી શકો છો.
આ લહેંગાની ડિઝાઇન ખુબ લેટેસ્ટ અને ન્યૂ છે તમે તમારા પોતાના કોઇ ફંકશનમાં આ સ્ટાઇલ કોપી કરી શકો છો.
આ લહેંગાની ડિઝાઇન ખુબ લેટેસ્ટ અને ન્યૂ છે તમે તમારા પોતાના કોઇ ફંકશનમાં આ સ્ટાઇલ કોપી કરી શકો છો.
જો તમે કોઇ ડાર્ક કલર પહેરાવાનું વિચારતા હોય તો સારાની આ લહેંગાની ડિઝાઇન પણ ખુબ સરસ છે,
સારાની હેયરસ્ટાઇલ પણ પ્રશંસનીય છે.
જો તમને બ્રાઇટ રંગનો લહેગો પહેરવો પસંદ હોય તો સારીના આ જિઢાઇન પણ ખુબ જ સરસ છે.