સારા અલી ખાને રક્ષાબંધનના પર્વની ધામધૂમથી ઉજવણી કરી
સારા અલી ખાને આ રીતે રક્ષાબંઘનના તહેવારની ઉજવણી કરી
સારા અલી ખાન રક્ષાબંઘનના તહેવાર પર તેની સ્ટેપ મોમના ઘરે પહોંચી હતી.
સારા અલી ખાન રક્ષાબંઘનના તહેવાર પર તેની સ્ટેપ મોમના ઘરે પહોંચી હતી.
આ તસવીરમાં તૈમુર અને જૈહના ચહેરા પરથી ફેન્સની નજર હટતી નથી.
સારા અલી ખાને તેની ફોઇની પુત્રી ઇનાયા ખેમુને પણ રાખડી બાંધી હતી.
સારા અલી ખાને રક્ષાબંધનની તસવીરો શેર કરી છે, જે આગની જેમ વાયરલ થઇ રહી છે.
આ તસવીરમાં તૈમુર અને જૈહના ચહેરા પરથી ફેન્સની નજર હટતી નથી.