Sara Tendulkar : સારા તેડુંકરની આ તસવીરો જોતા જ રહી જશો

Mar 31, 2024, 07:30 PM

સારા તેંડુલકરે લંડનથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે

સારા રિયલ લાઈફમાં એક બ્લોગર છે

સારા તેંડુલકરે લંડનની યુનિવર્સિટીમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો છે

This browser does not support the video element.

સચિન તેંડુકરની પુત્રી સારા સુંદરતામાં અભિનેત્રીને પણ આપે છે ટક્કર

ટીમ ઈન્ડિયાના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર

સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

સારા તેંડુલકર ભારતીય ક્રિકેટર શુભમન ગિલના સંબંધને લઈ અવાર નવાર ચર્ચામાં રહે છે

અવનીત કૌરે ઘણી સીરિયલોમાં અને જાહેરાતમાં કામ કર્યું છે